પ્રાથમિક શાળા
શૈક્ષણિક માહિતી
સમયઃ
- પૂર્વ પ્રાથમિક વિભાગ ૧૦.૪૦ થી ૨.૦૦
- પ્રાથમિક વિભાગ ૧૦.૪૦ થી ૫.૧૦
- કામના દિવસો સોમવાર થી શુક્રવાર
- આચાર્યાને મળવાનો સમય સોમથી શુક્ર સવારે ૧૧ઃ૦૦ થી ૧૨ઃ૦૦
- શિક્ષિકાને મળવાનો સમય બુધ અને શુક્ર
- કાર્યાલયીન સમય૧૧ઃ૦૦ થી ૫ઃ૦૦
- શૈક્ષણિક વર્ષ જૂન થી એપ્રિલ
